⬇️
⭐

લોકોનો અભિપ્રાય

ટચુકડી વિશે અમારા ગ્રાહકો શું કહે છે તે જાણો 💬

તમારો અનુભવ કેવો રહ્યો?

રિવ્યૂ આપવા માટે તમારે લોગીન કરવું પડશે.

⭐⭐⭐⭐⭐

"આ એપ્લિકેશન વાપરવાની બહુ મજા આવે છે વ્યવસ્થિત છે હજી કોઈને આ એપ્લિકેશન યુઝ કરવી હોય તો કરી શકે છે"

👤 બોસભાઈ ગીતા 📍 ગુજરાત, રાજકોટ, ધોરાજી
28 Sep 2026
⭐⭐⭐⭐⭐

"Ha moj moj ha"

👤 બહાદુરસિંહ દરબાર 📍 ગુજરાત, જામનગર, જામજોધપુર
16 Sep 2026
⭐⭐⭐⭐⭐

"ha maoj"

👤 રાજુ દેસાઈ 📍 ગુજરાત, રાજકોટ, ઉપલેટા
15 Sep 2026
⭐⭐⭐⭐⭐

"yitytititootr"

👤 Gujarati Vibes Desai 📍 ગુજરાત, પાટણ, સમી
03 Sep 2026
⭐⭐⭐⭐⭐

"Moj Ma Bossssss"

👤 Bapu Don 📍 ગુજરાત, દાહોદ, લીમખેડા
02 Sep 2026
⭐⭐⭐⭐⭐

"very nice website wonderful to all users to use in Jaherat thankyou to solve any problem"

👤 Kaushal Dave 📍 ગુજરાત, રાજકોટ, ધોરાજી
02 Sep 2026
⭐⭐⭐⭐⭐

"આ સાઇટ ખરેખર ગુજરાત માટે બહુ ઉપયોગી છે. મેં મારી બ્યુટી પાર્લરની જાહેરાત મૂકી હતી."

👤 ભાવના ત્રિવેદી 📍 જામનગર
30 Aug 2026
⭐⭐⭐⭐

"વેબસાઈટ ખુબ જ ફાસ્ટ ચાલે છે અને બધું ગુજરાતીમાં હોવાથી સમજવામાં સરળતા રહે છે."

👤 કિરણ પરમાર 📍 ભાવનગર
30 Aug 2026
⭐⭐⭐⭐⭐

"જોબ શોધવા માટે મેં આનો ઉપયોગ કર્યો હતો અને મને મારા ઘરની નજીક જ કામ મળી ગયું."

👤 વિનોદ ચૌહાણ 📍 સુરત
30 Aug 2026
⭐⭐⭐⭐⭐

"અમારી દુકાનની જાહેરાત અહીં મુકવાથી ઘણો ફાયદો થયો છે. નવા ગ્રાહકો મળ્યા છે."

👤 ઇમરાન મન્સૂરી 📍 જુનાગઢ
29 Aug 2026
⭐⭐⭐⭐⭐

"મારા ઘરનો જૂનો સામાન મેં ટચુકડી દ્વારા વેચ્યો. મને સારો ભાવ મળ્યો. તમારો આભાર!"

👤 ગીતાબેન શાહ 📍 વડોદરા
27 Aug 2026
⭐⭐⭐⭐

"સાઇટ સારી છે, પણ હજુ અમુક નવા ફીચર્સ ઉમેરવા જોઈએ. બાકી કામ મસ્ત છે."

👤 સુરેશ વાઘેલા 📍 રાજકોટ
26 Aug 2026