✍️ અમને સંદેશ મોકલો
📬 સીધો સંપર્ક
❓ અમારો સંપર્ક ક્યારે કરવો?
- ✓ જાહેરાત મુકવામાં કોઈ ટેકનિકલ તકલીફ પડે ત્યારે.
- ✓ તમારો પાસવર્ડ ખોવાઈ ગયો હોય કે લોગીન ન થતું હોય.
- ✓ કોઈ યુઝર અયોગ્ય રીતે પરેશાન કરતો હોય અથવા છેતરપિંડી કરતો હોય.
- ✓ સાઇટ પર કોઈ ખોટી કે ગેરકાયદેસર જાહેરાત દેખાય તો.
- ✓ બિઝનેસ પ્રમોશન અથવા એજન્ટ બનવા માટે.
સુરક્ષા સૂચના
ટચુકડી ક્યારેય તમારી પાસે ફોન કે મેસેજ દ્વારા OTP, બેંક વિગતો, ક્રેડિટ કાર્ડ નંબર કે પાસવર્ડ માંગતી નથી. કોઈપણ અજાણી વ્યક્તિને એડવાન્સ પેમેન્ટ કરતા પહેલા સાવચેત રહો. સાઇટ પર થતા તમામ વ્યવહારો માટે ખરીદનાર અને વેચનાર પોતે જ જવાબદાર છે.
⏱️ અમે સામાન્ય રીતે ૨૪ કલાકની અંદર જવાબ આપીએ છીએ.