💎
પ્રીમિયમ અને VIP
વેરિફાઈડ પ્રોફાઇલ બનાવો અને તમારી જાહેરાતોને લાખો લોકો સુધી પહોંચાડો 🚀
🛡️
અમારા VIP વેરિફિકેશન બેજ
(Tick Marks)
ટચુકડી પર અલગ-અલગ પ્રકારના વેરિફિકેશન બેજ ઉપલબ્ધ છે. તે તમારી પ્રોફાઇલ પર લાગી જાય પછી તમારો દેખાવ આખો બદલાઈ
જાય છે અને ગ્રાહકોનો તમારા પર ભરોસો ૧૦૦% વધી જાય છે.
📝
સામાન્ય જાહેરાત મુકવી (POST)
સામાન્ય રીતે ટચુકડી પર POST મૂકવી બિલકુલ ફ્રી (Free) છે! તમે જાતે જ તમારા એકાઉન્ટમાંથી
લોગીન કરીને નવી જાહેરાતો મુકી શકો છો.
પરંતુ, જો તમારી મફત POST ની લિમિટ પૂરી થઈ ગઈ હોય, તો તમે અમારા એજન્ટોનો સંપર્ક કરીને
નક્કી કરેલા નજીવા ચાર્જમાં તમારી POST મુકાવી શકો છો.
એજન્ટ દ્વારા POST મુકાવવાનો ચાર્જ: ₹20 / POST
-
⏱️ તાજેતરની ફીડમાં દેખાશે
-
📞 ડાયરેક્ટ કોલ સુવિધા
📌
તમારી POST ને 'પિન' (Pin)
કરો!
તમારી રેગ્યુલર પોસ્ટ નવી પોસ્ટ આવવાથી નીચે જતી રહે છે. જો તમે તમારી POST ને ચોક્કસ કેટેગરી અથવા
હોમ પેજ પર સૌથી ઉપર (Top પર) ફિક્સ રાખવા માંગતા હો, તો તેને Pin કરી શકો છો. આનાથી તમારી
પ્રોડક્ટ ડબલ ઝડપે વેચાશે.
માત્ર ₹50 / દિવસ થી શરૂ!
-
🚀 ૩ ગણી વધુ સ્પીડમાં વેચાણ
-
🎯 ચોક્કસ ગ્રાહકો સુધી પહોંચ
-
⭐ હાઇલાઇટેડ કલર બેકગ્રાઉન્ડ
📢
મોટા બિઝનેસ માટે
એડવર્ટાઇઝિંગ (ADS Banner)
જો તમારી મોટી દુકાન, શોરૂમ કે ફેક્ટરી છે અને તમે આખા ગુજરાતમાં અથવા તમારા શહેરમાં બ્રાન્ડિંગ કરવા માંગતા
હોવ, તો તમે ટચુકડી પર બેનર એડ્સ (Banner ADS) ચલાવી શકો છો.
માત્ર ₹૫૦૦ / મહિને થી શરૂ!
હોમ પેજ પર મુખ્ય બેનર, કેટેગરી વચ્ચે તમારો ફોટો, કે સાઇડબારમાં સ્પોન્સર જાહેરાત મુકવા માટે તમે અમારો
સીધો સંપર્ક કરી શકો છો. (આના ભાવ તમારી જરૂરિયાત મુજબ અલગ અલગ હોય છે).
-
🖼️ મોટા બેનર ફોટા
-
🏆 પ્રીમિયમ પ્લેસમેન્ટ
-
📈 લાખો લોકો સુધી બ્રાન્ડિંગ
🚀
તમારું POST, VIP, PIN કે ADS શરૂ કરવા સંપર્ક કરો
તમારો વ્યવસાય મોટો હોય કે નાનો, અમે તમને શ્રેષ્ઠ પ્રતિસાદ મળે તે માટે મદદ કરવા તૈયાર છીએ. આજે જ અમને
મેસેજ કે કોલ કરો!